Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

જૈન સમાજનો આભાર વ્યકત કરતા હરેશભાઇ અને પેનલ

રાજકોટ, તા. ૧૬ :  રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચૂંટણીમાં કળશ નિશાન સાથે હરેશભાઇ વોરાની સમગ્ર પેનલ વિજય બની હતી. હરેશભાઇએ જણાવેલ કે આ જીત ફકત મારી નથી પરંતુ સમગ્ર ટીમ અને જૈન સમાજની છે. હવે આગામી સમયમાં સૌને સાથે રાખીને આગળ વધીશું અને સમાજના કાર્યોને પ્રાધાન્ય આપીશું અને શાંતિપૂર્ણ તથા પારિવારિક વાતાવરણમાં ચૂંટણી યોજાતા સૌનો આભાર વ્યકત કરેલ.

(3:49 pm IST)