Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

કાલે સવારે પરેશભાઈ ધાનાણીની રાજકોટમાં પત્રકાર પરિષદ

રાજકોટ તા.૧૬ :        રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી આજથી રાજકોટ જિલ્લાના પ્રવાસે આવ્યા છે.
       તેઓ કાલે સવારે 9:45 વાગ્યે રેસકોષૅ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધનાર છે

 

(3:53 pm IST)