Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ધારાસભ્‍યની પણ ગાડી ચેક કરાઇ

કલેકટર કચેરીમાં આજે રાજકોટનાં ધારાસભ્‍ય શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રોફ રોડ પરના દરવાજે આવી પહોંચ્‍યા ત્‍યારે બંદોબસ્‍તમાં ઉપસ્‍થિત પોલીસ તંત્રે તેમની ગાડી પણ ચેક કરી હતી તે જણાય છે, ઉપરની તસ્‍વીરમાં રાજકોટ પોલીસનો ક્રાઇમ બ્રાંચનો સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:26 pm IST)