Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

મારકુટ કરનાર આરોપી પોલીસ કર્મચારીની તત્‍કાળ ધરપકડ કરવાની માંગણી

સમાજના આગેવાન માવજીભાઇ રાખશીયાએ એસીપી બી. જે. ચોૈધરી, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે. એ. દેસાઇ સમક્ષ રજૂઆત કરી હતી કે ગુનો દાખલ થઇ ગયો હોય તો આરોપીને પકડીને અમારી સામે રજૂ કરવામાં આવે, તત્‍કાળ ધરપકડ થાય પછી જ અમે મૃતદેહ સંભાળશું. બીજી તરફ મૃતકના પરિવારજનો, સમાજના આગેવાનો, સમાજના લોકો એકઠા થઇ રજૂઆત કરવા માટે પોલીસ કમિશનર કચેરીએ જવા રવાના થયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:56 pm IST)