Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

આજથી રાજકોટ એરપોર્ટ પર ૯-૯ ફલાઇટો ધમધમી : રાજકોટથી મુંબઇ-ગોવા-હૈદ્રાબાદ-દિલ્હી માટે એરઇન્ડીયા-ઇન્ડિગો તથા સ્પાઇસ જેટ મેદાનેઃ દરેકને પૂરતો ટ્રાફીકઃ મુંબઇ અને ગોવા જવા માટે RT-PCR ટેસ્ટ ફરજીયાતઃ કાલે પ મૂસાફરોને ધક્કા થયા...

રાજકોટથી મુંબઇ-દિલ્હી-ગોવા-હૈદ્રાબાદની ફલાઇટો શરૂ થતા રાજકોટ એરપોર્ટ આજથી ૯- જેટલી ફલાઇટોથી ધમધમી ઉઠયું છે : દરેક ફલાઇટમાં હાલ પૂરતો ટ્રાફીકઃ દરમિયાન રાજકોટથી મુંબઇ અને ગોવા જવા માટે RT-PCR ટેસ્ટ ફરજીયાતઃ મુંબઇ પાલીકાએ હજુ સ્વીકાર્યુ નથીઃ હૈદ્રાબાદ-દિલ્હી માટે ટેસ્ટની જરૂરત નથી.....

(4:02 pm IST)