Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયાનો લોકસંપર્ક

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૪માં પેટાચુંટણી માટે ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયા અને ભાજપ અગ્રણીઓ દ્વારા વોર્ડ નં.૪ના વિવિધ વિસ્તારોમાં લોક સંપર્ક કરી  ઘેર-ઘેર અને ડેલી-ડેલીએ પ્રચારકાર્ય વેગવંતુ બનાવાયું છે.  લોક સંપર્કમાં કિશોર રાઠોડ, અરવીંદ  રૈયાણી  ઉમેદવાર પરેશ પીપળીયા, કોર્પોરેટર અજય પરમાર, શહેર ભાજપ  કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, પુર્વ મેયર રક્ષાબેન બોળીયા, કંચનબેન સિધ્ધપુરા, પુનીતાબેન પારેખ, પ્રવીણ કિયાડા, સુરેશ વસોયા, હીરેન ગૌસ્વામી, જીજ્ઞેશ જોષી, રમેશ પંડયા, રાજન સિંધવ, રમેશભાઇ દોમડીયા, અનિતાબેન ગૌસ્વામી, કીર્તીબા રાણા, નારણભાઇ પરમાર, રમેશ પરમાર, જેન્તીભાઇ ધાધલ, ચંદુભાઇ ભંડેરી, જેસીંગ રાઠોડ, દેવાભાઇ રબારી, પ્રવીણ પટેલ, ધીરૂભાઇ પીપળીયા, ધીરુભાઇ અજાણી, અનિલ શ્રીમાળી, રજાક અગવાન, સહિત  કાર્યકર્તાઓ  જોડાયા હતા.

(5:06 pm IST)