Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજકોટ જેલમાં કેદીએ ઉંઘની વધુ ગોળીઓ પી લીધી

રાજકોટ તા. ૧૪: રાજકોટ સેન્ટ્રલ જેલમાં રખાયેલા હાર્દિકસિંહ હરદેવસિંહ (ઉ.૩૨) નામના કેદીએ ઉંઘની વધુ પડતી ટીકડીઓ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. બેભાન હોઇ નિવેદન લેવાનું બાકી રખાયું હતું.

(11:47 am IST)