Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

જીવનમાં 'જ્ઞાનરૂપી પ્રકાશ' પાથરવાનો વધુ એક મોકો ઓશો સન્યાસીઓ માટે

'યૈસ ઓશો, ઓશો વર્લ્ડ, ઓશો ટચ અને ઓશો શૂન્ય કે પાર' મેગેઝીન ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરેથી મળશે : સ્વામિ સત્ય પ્રકાશજી દ્વારા ૪૩ વર્ષોથી ચાલી રહેલી જ્ઞાનગંગા ધપતી જાય છે આગળને આગળ...

રાજકોટ, તા. ૧૩ :. સંમ્બુધ રહસ્યદર્શી સદ્ગુરૂ ઓશોના અમૂલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર લ્હાવારૂપ છે.જેમાં વિવિધ મેગેઝીનોને માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુગંધમય બનાવી દીધુ છે ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપ દરિયામાં જ્ઞાનની ડુબકી લગાવવાનો સમય આવી ગયો છે.

ઓશોના પ્રવચનો સાંભળી-સંભળાવી જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે પુનાથી પ્રકાશિત થતું માસિક યૈસ ઓશો, દિલ્હીથી પ્રકાશિત થતું હિદી માસિક ઓશો વર્લ્ડ, નિમચ (મધ્યપ્રદેશ)થી પ્રકાશિત થતું ત્રિમાસિક હિન્દી ઓશો શૂન્ય કે પાર તથા અમદાવાદથી પ્રકાશિત થતું ભારતનું પ્રથમ ઓશોનું ગુજરાતી માસિક મેગેઝીન ઓશો ટચ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી સ્વામિ સત્ય પ્રકાશજીએ છેલ્લા ૪૩ વર્ષોથી વહેતી જ્ઞાનગંગાને અવિરતપણે આગળ ધપાવી છે...તો  ઓશોનો સાહિત્યરસ ચાખવા માટે સોૈ સન્યાસીઓ, સાધકો અને ઓશો પ્રેમીઓ થનગની રહયા છે.

મેગેઝીનોના મુખ્ય કેન્દ્રબિંદુઓ...

પુનાથી પ્રકાશિત થતું હિન્દી માસિક મેગેઝીન યૈસ ઓશોઃ કૈસે પાયે દુઃખ સે મુકિત? જાને કયા હૈ કારણ દુઃખ કે ઓૈર જાને કિ કયા હૈ નિવારણ...દુઃખ તુમને ખુદ શોૈક સે પડતા હૈ, દુઃખ તુમ્હારી માન્યતા હૈ અકારણ યહ ઉદાસી કયો? જીતના સુખ, ઉતના દુઃખ, અહંકાર જાને દો ઓૈર દેખો, ચોવીસ ઘંટે કે લીયે સારી કામના છોડ દો, રોજમર્રા કે પ્રશ્ન વ ઓશો કે સમયાતીત ઉતર, ધ્યાન વિજ્ઞાન, મિટ્ટિ કે દીયે, ઓશો મલ્ટીવર્સિટી, કુછ પુસ્તકે પઢને જૈસી, હમારી પ્યારી ધરતી, સોચે જરા, સ્વાસ્થ્ય, ચોટ પહુંચેગી પર કહતા તો હોગા, આગામી ધ્યાન કાર્યક્રમ, લગત મૂહસા સબ જુઠ સબ તથા વિશેષ સંપાદીય લેખ અબ ઉઠે નિર્બુદ્ધી તોતા-રંટત સે ઉપર.

દિલ્હીથી પ્રકાશીત થતુ હિન્દી માસિક મેગેઝીન 'ઓશો વર્લ્ડ'

ઓશો જન્મ દિવસ વિશેષાંક, બુધત્વઃ એક વિરાટ ઘટના ઉત્સવ કયા હૈ, રસ કયા હૈ? સન્યાસ કી નગમા જગાઓ, સદગુરૂઓ દ્વારા એક દુસરે કી આલોચના કા કારણ યૈ આશિષ હૈ ઉત્તર નહી, અકેલાપન ઔર અહંકાર, પરમાત્મા કા કહાં ખોજે ? કૈસે પાયે ? સાધના કા અર્થ હૈ અચ્છે-બુરે સે મુકત હો જાના, સાક્ષી કી ખોજ, ધી લો ઓફ સેવન સાત કા સિદ્ધાંત, સ્વીકારભાવ કી અનુભૂતિ હૈ સંતોષ, ગુરૂ તો ગુરૂદ્વારા હૈ, હંસને કા ધ્યાન - વિજ્ઞાન, હમે ઓશો કી આવાજ એક વરદાન કી તરહ મીલી હૈ, અપના મુંહ બંધ કરોઃ સાક્ષી બનો, નૃત્ય કો ધ્યાન બનાઓ જાગૃત કરે સ્વયં કી વિવેક, આગામી ધ્યાન કાર્યક્રમ તથા વિશેષ સંપાદકીય લેખ પ્રાપ્ત કેવલ પ્યાર તુમ કો દે સકુના.

નિમચ (મ.પ્ર.)થી પ્રકાશીત ત્રિમાસિક હિન્દી 'ઓશો શૂન્ય કે પાર'

ઉડીયો પંખ પસાર, અકેલે ચલને કા સાહસ, શ્રધ્ધા કે પંખ, કોઈ તાજા હવા ચલી હૈ અભી, તુમ બહેતે જાના ભાઈ, જો પાના હૈ વહ પાયા હી હુઆ હૈ, મહાસુખમે તો મહાદુઃખ ભી હોગા, સોચના બિમારી હૈ, યે એક સો બારહ વિધીયા, ધ્યાન હૈ અંતરાલમેં, ગહેરે ક્ષણ ધ્યાન કે કહતા યહ પલ ખુદસે નિકલ જીતે હૈ ચલ, મૂલભૂત માનવીય અધિકાર શૂન્ય સંવાદ, બીન મૌસમ બરસાત હુઈ તથા વિશેષ સંપાદકીય લેખ ભૂલ કી યાદ.

અમદાવાદથી પ્રકાશ થતુ ભારતનું પ્રથમ ઓશોનું ગુજરાતી મેગેઝીન 'ઓશોટચ'

ઓશા જન્મોત્સવ અંક, જીવન જીવવાની રીત, બુદ્ધત્વ શું છે ? વર્તમાન અને ભવિષ્યના દિવાસ્વપ્ન, વિચાર જ્ઞાન નથી, પુરૂષનો અહંકાર સ્ત્રીની પ્રતિભાને બહાર આવવા દેતો નથી. સંસારની મુકિત કેવી રીતે થાય ? મને હંમેશા વૃદ્ધ થવાનો ભય કેમ લાગે છે ? લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચેની વધી સમસ્યાઓથી કેવી રીતે મુકત થવું ? જાગૃત લોકોને ભવિષ્યની ચિંતા નથી હોતી, સત્યનો અનુભવ કેવી રીતે થાય ? બાળકને ખોટો પ્રેમ ન શીખવો, જે કાંઇ કરો તે હૃદયપૂર્વક કરો. જીવનનું લક્ષ્ય શું છે ? સ્ત્રી અને પુરૂષના મગજમાં શું તફાવત છે , સમસ્યા અને સમાધાન, ઘડપણની સલામતી અને ભવિષ્યની સુરક્ષા, ગૌતમ બુદ્ધના સંબંધમાં સાત વાતો ક્રાંતીબીજ, આગામી કાર્યક્રમો તથા વિશેષ સંવાદકીય લેખ જન્મદિવસ ઉત્સવ.

અત્રે નોંધનયી છે કે,  મેગેઝીનો મેળવવા તથા વાર્ષિક સદસ્યતા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ ખાતે રૂબરૂ આવવું... વિશેષ માહિતી માટે સ્વામી સત્ય પ્રકાશ (૯૪ર૭ર પ૪ર૭૬),  જયેષભાઇ કોટક  (૯૪ર૬૯ ૯૬૮૪૩)નો પણ સંપર્ક કરી શકાય છે.

(3:57 pm IST)