Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

યોગાસન સ્પર્ધામાં નેહા ઝળકી

 મલેશિયા કુઆલામ્પુર ખાતે યોજાયેલ છઠ્ઠી ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ એન્ડ ગિનેશ વર્લ્ડ રેકોર્ડમાં રામાનંદી વૈષ્ણવ સાધુ સમાજની કુ. નેહા નિમાવતે રીધેમીક યોગા ચેમ્પિયનશિપ અને આર્ટિસ્ટિક યોગા ચેમ્પીયનશીપમાં પ્રથમ સ્થાન  મેળવી ર ગોલ્ડ મેડલ મેળવેલ છે તેણીની આ સિધ્ધી બદલ વિનોદભાઇ કુબાવત, ડો.પ્રવિણભાઇ  એન. નિમાવત, જયભાઇ નિમાવત, શરદભાઇ એ યોગીનીએ કુ.નેહાનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.

(3:55 pm IST)