Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

શિક્ષણ બોર્ડની પાંચ સમિતિના સભ્યોની બિનહરીફ વરણી

રાજકોટ, તા. ૯ :  શિક્ષણ બોર્ડ - ગાંધીનગરની સામાન્ય સભા મળી હતી, જેમાં શિક્ષણ બોર્ડની વિવિધ સમિતિઓની ચૂંટણી કરવામાં આવી હતી, જે સમરસ અને બિનહરીફ થયેલ હતી, મહત્વની ગણાતી કારોબારી સમિતિ અને પરીક્ષા સમિતિ સહિત જુદી જુદી સમિતિમાં બોર્ડમાં અગાઉ ચૂંટાયેલા સભ્યો આવેલ છે.

સમિતિ ક્રમ સભ્યનું નામ    સંવર્ગ        વિસ્તાર

કારોબારી    ૧.              જે. પી. પટેલ      આચાર્ય         મહીસાગર

સમિતિ ર.   જસવંતકુમાર રાવલ          ઉત્તર બુનિયાદી      પાટણ

                                   શાળાના આચાર્ય

          ૩.  મુકેશ જે. પટેલ               ઉચ્ચ તર શિક્ષક     છોટા ઉદેપુર

          ૧.  ડૉ. પ્રિયવદન કોરાટ          સંચાલક મંડળ       સૌરાષ્ટ્ર

પરીક્ષા ર.   ધીરેન વ્યાસ    વાલી મંડળ અમદાવાદ

સમિતિ ૩.  હસમુખભાઈ પટેલ            માધ્યમિક શિક્ષક     સાબરકાંઠા

નાણાં   ૧.  જે. પી. પટેલ   આચાર્ય       મહીસાગર

સમિતિ ર.   મુકેશ બી. પટેલ              બિનશૈક્ષણિક         પાટણ 

શૈક્ષણિક     ૧.              ધીરેન વ્યાસ વાલી મંડળ અમદાવાદ

સમિતિ ર.   મુકેશ જે. પટેલ               ઉચ્ચતર શિક્ષક      છોટા ઉદેપુર

          ૩.  હસમુખભાઈ પટેલ            માધ્યમિક શિક્ષક     સાબરકાંઠા

અભ્યાસ ૧.  ડો. પ્રિયવદન કોરાટ          સંચાલક મંડળ       સૌરાષ્ટ્ર

સમિતિ  ર.   વિજય ખટાણા સરકારી શિક્ષક    ભાવનગર

(4:14 pm IST)