Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

એક પ્‍યારકા નગમા હૈઃ સમસ્‍ત લુહાર પરિવારજનો માટે કાલે મ્‍યુઝીકલ નાઇટ

રાજકોટઃ સેવા સંગઠન એકતાના હેતુથી સમસ્‍ત લુહાર સમાજ વતી ભાવેશ પિત્રોડા દ્વારા ‘‘એક પ્‍યાર કા  નગમાં'' શિર્ષક અંતર્ગત મ્‍યુઝીકલ નાઇટનું આયોજન કરવામાં આવેલ છે.આવતી કાલે ૧૦મીના મંગળવારે રાત્રીના ૯ વાગ્‍યાથી હેમુગઢવી હોલ ખાતે આયોજન  ઇન્‍ટરનેશનલ ઔરકેસ્‍ટ્રા શારંગ મ્‍યુઝીક દર્શિતકાચા અને  રાજુભાઇ ત્રિવેદીનું ગ્રુપ મ્‍યુઝીકના સુર રેલાવશે જયારે સિંગરસમાં વોઇઝ ઓફ મુકેશ અલ્‍પેશ ડોડીયાનો સાથ આપશે અશ્વિની મહેતા અને હર્ષિત જોગીયા કાર્યક્રમ અંગે વધુ વિગતો માટે ભાવેશ પિત્રોડાઃ ૭૦૫૩૦ ૩૩૩૩૩, અલ્‍પેશ ડોડીયાઃ ૯૭૨૬૮ ૭૪૩૬૮ નો સંપર્ક કરવા જણાવ્‍યું છે. (તસ્‍વીરઃ ઁઅશોક બગથરીયા)

(4:01 pm IST)