Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

રાજકોટ-સુરેન્‍દ્રનગર-કચ્‍છ જીલ્લામાં વીજતંત્રની ૮ર ટીમોના દરોડાઃ કોમર્શીયલ કનેકશનોમાં ધોંસ

ગયા અઠવાડિયે રાજકોટ અને સૌરાષ્‍ટ્રના ૪ જીલ્લાને ધમરોળનાર પીજીવીસીએલની કોર્પોરેટ ટીમે આજે પણ વીજચોરી ઝડપી લેવા દરોડા ચાલુ રાખ્‍યા છેઃ રાજકોટ રૂરલના જસદણના વિંછીયા સબ ડિવીઝન હેઠળના વિસ્‍તારોમાં ૩૪ ટીમો ત્રાટકી છે...તો સુરેન્‍દ્રનગર અને કચ્‍છ-ક્ષેત્રમાં પ૮ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયું છેઃ આજે કારખાના-કોમર્શીયલ વિસ્‍તાર ગામડામાં ખેડુતોને ત્‍યાં લાઇનો પર ચેકીંગ ચાલુ...

(3:52 pm IST)