Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ગોપાલ રેસીડેન્‍સી મેઇન રોડ પર મેટલ કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૪માં આવેલ વેલનાથ ચોકડી પાસે ઓવરબ્રિજ નીચે ગોપાલ રેસીડેન્‍સી મેઈન રોડ પર ટી.પી. મેટલ રોડનું ખાતમુર્હુત કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, પરેશભાઈ પીપળીયાના હસ્‍તે કરાયુ.આ પ્રસંગે વોર્ડ નં.૪ મહામંત્રી કાનાભાઈ ઉઘરેજા, કાનાભાઈ ડંડેયા, મુકેશભાઈ વરાણીયા, નીતિનભાઈ ડાભી, રવિભાઈ જાખેલિયા, કિશનભાઈ માનસુરીયા, રાજુભાઈ બાબરિયા તેમજ સ્‍થાનિક આગેવાન સુખાભાઈ ગોહિલ, વિનુભાઈ ગોસ્‍વામી, બાબુભાઈ મોરિયા, શૈલેશભાઈ ડોળી, જગદીશભાઈ સોની, રાજેશ્રીબેન વિનુભાઈ બોરીચા, પુનાભાઈ વરૂ, ભાનુબેન વરાણીયા, જયશ્રીબેન લાઠિયા, સંગીતાબેન દેત્રોજા, અનીમાબેન પાખીડા, સુખાનીલ દેવનાથ, નીરજબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહેલ હતા.

(3:09 pm IST)