Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

શહેરમાં વધુ બે ખાનગી કોવિડ કેર સેન્ટર મંજુર : ૭પ બેડની સુવિધા

રાજકોટ : શહેરમાં આજે વધુ બે ખાનગી કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલને મ્યુ. કોર્પોરેશને મંજુરી અપાઇ છે : આ અંગે આરોગ્ય વિભાગના સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ કનક રોડ પર સત્કાર કોવિડ કેર સેન્ટરને ૩૭ બેડ સાથે મંજુરી અપાઇ છે તથા રૈયા રોડ બાપા સીતારામ ચોકમાં જીનેશીસ કોવિડ હોસ્પિટલને ૪૦ બેડ સાથે મંજુરી અપાઇ હોવાનું જાણવા મળ્યું છે

(3:57 pm IST)