Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

મ્‍યુ. કમિશ્‍નરને અભિનંદન

 વિધાનસભા ર૦રર ની ચુંટણીમાં રાજકોટ શહેર જિલ્લામાં રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓનું ચુંટણીલક્ષી કાર્યમાં સુયોજીત આયોજન કરવા માટે અને શાંતિપુર્વક ચુંટણીની કામગીરી પાર પાડવા બદલ મ્‍યુનિ. કમિશ્‍નર અમીત અરોરાને પ્રદેશ ભાજપ મિડીયા વિભાગ મેમ્‍બર્સ (ગાંધીનગર) તેમજ જામનગર શહેર જિલ્લો અને દેવભુમિ દ્વારકાના મિડીયા પ્રભારી સુરેશ પરમારે પ્રદેશ ભાજપ મિડીયા વતી શુભેચ્‍છા સહ અભિનંદન પાઠવેલ હતાં.

(5:05 pm IST)