Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વોર્ડ નં. ૧૧ માં વિકાસ કામો

વોર્ડ નં. ૧૧ માં સમાવેશ થતા એકતા એપાર્ટમેન્ટ, મારૂતી એપાર્ટમેન્ટ, પંચરત્ન એપાર્ટમેન્ટમાં કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાની સંપૂર્ણ ગ્રાન્ટની રકમમાંથી વિકાસ કામો હાથ ધરાતા ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. સાથી કોર્પોરેટર પરેશભાઇ હરસોડા, પારૂલબેન ડેર, વસંતભાઇ માલવી તેમજ પંચરત્ન એપાર્ટમેન્ટના પ્રમુખ મલ્લી જીતેશભાઇ એન., ખજાનચી અનિલભાઇ ડી. બોરસદીયા, લક્ષ્મણદાસભાઇ વી., રભમેશભાઇ, વિવેકભાઇ, વિજયભાઇ, મિલનભાઇ, હસમુખભાઇ, રીપલકુમાર, વિમલકુમાર, રાકેશકુમાર, ગૌતમભાઇ, ધૈર્યભાઇ, મલ્લી પ્રિન્સ, હાર્દીકભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:31 pm IST)