Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ભરતભાઇ દવેનું અવસાન

વિશ્વપ્રસિધ્ધ કાર રેસ ચાલક ભરતભાઇ દવે સાથે અશોક દવેની સપ્ટેમ્બર ૨૦૧૬માં લીધેલી તસ્વીર થાનના સિરામીક ઉદ્યોગપતિ સુરેશ સોમપુરા પણ તસ્વીરમાં જોઇ શકાય છે.  ૨૦૧૯માં પી.એમ.ના સ્લોગન 'વન ભારત, સ્વચ્છ ભારત, અભિયાન અંતર્ગત ૨૯ રાજય, ૨૯ પાટનગરમાં ૨૯ દિવસમાં કાર ચલાવી ભરતભાઇ દવેએ 'ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ' કર્યો હતો.

(3:22 pm IST)