Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

૧૭ જુલાઈઍ બોલીવૂડની સુપ્રસિદ્ધ સીંગર ‘અન્વેષા’ રાજકોટને સંગીતમય કરી દેવા આવી રહી છે : લતાજીને શ્રદ્ધાંજલી અર્પતો દિવ્ય કાર્યક્રમ

ઓલ બોલીવુડ ઇવેન્‍ટ્‍સનું ધમાકેદાર આયોજન

સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટમાં રાજકોટવાસીઓના સહિયારા સથવારા અને આશિર્વાદ સાથે ‘ઓલ ઇન્‍ડિયા ઇવેન્‍ટ્‍સ' સ્‍વર સામ્રાજ્ઞી ભારતરત્‍ન લત્તા મંગેશકરજીને શ્રધ્‍ધાંજલી આપવાનો અભૂતપૂર્વ મ્‍યુઝીકલ પ્રોગ્રામ ‘તુમ મુઝે ભૂલ ના પાઓગે...' લઇને આવી રહેલ છે. સ્‍વરસામ્રાજ્ઞી, સ્‍ટાર વોઇસ ‘અન્‍વેષા' રાજકોટના સંગીત પ્રેમીઓને ડોલાવવા, લત્તાદીદીને શ્રધ્‍ધાસુમન સ્‍વરૂપે સુમધુર ગીતોનો ખજાનો લઇને ટૂંક સમયમાં આવી રહેલ છે. ‘ઓલ બોલીવુડ સ્‍ટાર'ના આ ભવ્‍ય ઇવેન્‍ટ માટે આપ સહુ મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮ ઉપર સંપર્ક સાધી શકો છો... ટૂંક સમયમાં કાર્યક્રમની વિગતો જાહેર થશે...

(4:38 pm IST)