Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

કડવીબાઇ કન્‍યા વિદ્યાલયનું ઝળહળતું પરિણામ

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ - ૨૦૨૨માં લેવાયેલ ધો.૧૨ની પરીક્ષાનું પરીણામ જાહેર થયું, તે અંતર્ગત કડવીબાઇ વિરાણી કન્‍યા શાળાનું સામાન્‍ય પ્રવાહનું પરિણામ ૯૯.૭૦% આવેલ છે. જયારે ગૃહવિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૯૨.૮૫% આવેલ છે. શાળાના આચાર્યશ્રી વર્ષાબેન ડવ તમામ સફળ થયેલ વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી હતી.

(4:30 pm IST)