Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સી.આર. પાટીલનું એરપોર્ટ ખાતે સ્‍વાગત

મહાનગર ખાતે પાર્ટીના કાર્યકર્તા સાથે બેઠક તેમજ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેવા માટે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષશ્રી સી. આર. પાટીલજી રાજકોટ ખાતે પધારેલ ત્‍યારે એરપોર્ટ ખાતે સૌરાષ્‍ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યાક્ષ ડો. ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો. પ્રદિપ ડવ, સહીતના આગેવાનો દ્વારા સી. આર. પાટીલજીનું ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

(4:29 pm IST)