Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

રેલ્‍વેના વેગન ડેપો દ્વારા પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ

રાજકોટઃ  ૫ જૂન ૨૦૨૨ વિશ્વ પર્યાવરણ દિવસની  એક માત્ર પળથ્‍વીની થીમ નિમિત્તે વેસ્‍ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝનનાં કેરેજ અને વેગન ડેપો દ્વારા પિટ લાઇન અને તેની આસપાસની સમગ્ર જગ્‍યાઓ પર સઘન વળક્ષારોપણ કાર્યક્રમનું આયોજન સદભાવના ટ્રસ્‍ટના સાથ સહકાર થકી સફળ રીતે  કરવામાં આવ્‍યુ  તેમજ વળક્ષારોપણ પ્રત્‍યે જાગળતિ કેળવાય તે માટે ONLY ONE EARTH થીમ વાળી ટોપીઓ તથા માસ્‍કનું પણ વિતરણ કરવામાં  આવ્‍યું,  આ કાર્યક્રમની શરૂઆત મંડલ રેલ પ્રબંધક(DRM)અનિલ કુમાર જૈન હસ્‍તે વળક્ષ વાવી વળક્ષારોપણ કરી  કરવામાં આવી, આ પ્રસંગે  ADRM ગોવિંદ પ્રસાદ સૈની, Sr.DEN  રાજકુમાર એસ. SR DME  સંતોષ કુમાર મિશ્રા તથા ADME-૧  દ્વીપ સબાપરા અને ADME-૨  અતુલ કુમાર V.S એ હાજરી આપી સઘન વળક્ષારોપણનાં કાર્યક્રમને સફળ બનાવ્‍યો તેમજ તેના સમગ્ર સારસંભાળ અને ઉછેર કરવાની નેમ લેવામાં આવી તેમજ મંડલ રેલ પ્રબંધક(DRM) દ્વારા લોકો માં પર્યાવરણ પ્રત્‍યે પોતાની જાગળકતા ફેલાઈ તેવો સંદેશો આપ્‍યો હતો. રેલવે ન માત્ર પર્યાવરણ દિવસ નિમિત્તે પણ વર્ષ માં વખતો વખત અનેક વાર વળક્ષારોપણને લાગતાં આવા જ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજી ભારતીય રેલવે ને હરિયાળું બનાવવા પર પોતાની બુલંદ વિશ્વાસ વ્‍યકત કર્યો... આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા  karyalay pramukh shri Atul Kothari ડેપો ઇન્‍ચાર્જ  સંજીવ ઇંગલે, દેવાંશુ રોય SSE (EnHM), શ્રી અનુભવ કુમાર (SSE),  તેમજ અન્‍ય સહ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

(4:26 pm IST)