Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સંઘી સમાજનું ગૌરવ વધારતી રજાકભાઇ જામનગરીની ભત્રીજી મહેંદી : ૮૩% ગુણ મળ્‍યા

રાજકોટ, તા. ૬ : મુસ્‍લિમ સમાજના જાણીતા અગ્રણી કાર્યકર અને સમાજ સેવક, રજાકભાઈ જામનગરીની ભત્રીજી મહેંદી રહીમભાઈ સાંધ તે મોહતરમાં રસીદાબેન રહીમભાઈ સંધીની દિકરી ધોરણ ૧૦મા એસએનકે શાળામાં અભ્‍યાસ કરતા પાસ થયેલ છે અને ૮૩ ટકા અને ૯૪ પીઆર મેળવેલ છે.

આ દિકરીએ સંધી સમાજનું ગૌરવ વધાર્યું છે. જેમને અગ્રણીઓએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(4:45 pm IST)