Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

વંદે ગુજરાત : ૨૦ વર્ષનો સાથ અને વિશ્વાસ બપોર બાદ કલેકટરના અધ્યક્ષપદે બેઠક

રાજકોટ,તા. ૬: ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજકોટ ખાતે તા. ૧૦ થી ૧૬ જૂન સુધી યોજાનાર 'વંદે ગુજરાતઃ ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસ' અંતર્ગત જિલ્લાના અને તાલુકા કક્ષાના પ્રદર્શન સહ મેળા બાબતે જિલ્લા અમલીકરણ સમિતીની બેઠક આજે બપોરે ૪ : ૩૦ કલાકે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી અરૃણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાશે. તેમ જિલ્લા અમલીકરણ સમિતીના સભ્ય સચિવની યાદીમાં જણાવાયું છે.

(3:26 pm IST)