Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

કાલે કલેકટરના અધ્‍યક્ષપદે R.O. મીટીંગઃ મહેસૂલના રર મુદ્દા ધાર્મીક દબાણ અંગે પણ કાર્યવાહી

કાલે બપોર બાદ કલેકટરના અધ્‍યક્ષપદે રેવન્‍યુ ઓફીસરોની મીટીંગ યોજાશેઃ જેમાં મહેસુલના તુમાર-બીન ખેતી-હકક પત્રક-કોરોના વેકસીન-મહેસૂલ-અપીલ કેસ-રાશન કાર્ડ સહિતના મુદ્દે તથા સરકારી જમીનો ઉપર ઉભા થયેલ દબાણો અને ખાસ કરીને આડેધડ ઉભા થઇ ગયેલ ધાર્મીક દબાણો અંગે ખાસ નિર્ણય લેવાશે..

 

(4:08 pm IST)