Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2024

રેલી પહેલા માથાકૂટ... બહેનોએ ક્ષત્રિય ભાઇઓને કહ્યું આપણા બહેનો જાૈહર કરવા જાય છે તમે અહિંયા શું કરો છો

રાજકોટ : આ લખાય છે ત્‍યારે ક્ષત્રિય સમાજની રેલી શરૂ થઇ રહી છે. પણ આ રેલી અગાઉ અમુક બહેનો બહુમાળી ભવન ચોક ખાતે આવ્‍યા હતા. અને તેઓએ ભાઇઓને કહ્યું કે તમે બધા અહિંયા શું કામ ઉભા છો, આપણા બહેનો જાૈહર કરવા જઇ રહ્યા છે ત્‍યારે અમુક ભાઇઓએ કહ્યું અમને અમારૂ કામ કરવા દયો. આમ રેલી અગાઉ થોડી માથાકૂટ પણ જોવા મળી હતી. રેલી યોજવાની કલેકટર તંત્રએ મંજુરી આપી દીધી છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:20 pm IST)