Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

સાવરકુંડલા ખાતે ગરીબોને ગરમ ધાબળાનું વિતરણ સાવરકુંડલા

મુસ્લિમ અગ્રણી અને ગરીબોના બેલી હનીફભાઈ શેખાણી  જે હનીફમુસાના નામ થી પ્રચલીત છે તેવો હિન્દૂ મુસ્લિમોના તહેવારોમાં ગરીબ માણસોને ચીજ વસ્તુ ઓ કે  રોકડ રકમની સહાય કરી મદદ કરે છે હાલ શિયાળાની ઋતુ હોવા થી ગરીબ માણસોને ઠંડી થી રાહત મળે તેવા શુભ આશય થી ગરીબ માણસો ને ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવેલ છે. આવી માનવતા લક્ષી સુંદર અને પ્રસંશનીય કામગીરી કરનાર (હનીફમુસા) ની ગરીબ માણસો કાંઈક ને કાંઈક સહાય ની ગરીબો જરૃરીયાત લોકો રાહ જોઇને બેઠા હોય છે હનીફભાઈ શેખાણી ગરીબોને ચીજ વસ્તુ ઓ રોકડ વિગેરે વસ્તુનું વિતરણ કરે છે તેમાં કોઇ સ્વાર્થ કે લાલચ નથી માત્રને માત્ર સેવા અને એક શોખ અને ગરીબો સહાય માટે જ છે. (

(1:41 pm IST)