Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

રાજકોટ શહેરમાં સાંજ સુધીમાં કુલ 13991 લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ શહેરમાં આજે તા. 03/09/2021 ના રોજ સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના 10105 અને 45 વર્ષથી મોટી ઉંમરના 3877 સહિત કુલ 13991 નાગરિકોએ રસી લીધી. 

(10:37 pm IST)