Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

10 લાખ રાજકોટીયનોએ કોરોના વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લઇ લીધો : રસીકરણ અભિયાન અને લોકોની જાગૃતિએ રંગ રાખ્યો

રાજ્ય સરકાર અને મનપાના સતત પ્રયાસોને પગલે રાજકોટિયને રસીકરણમાં બતાવ્યો ઉત્સાહ

રાજકોટ : શહેરમાં કોરોના રસી ઝુંબેશ વેગવાન બની છે લોકોમાં જાગૃતિ પણ વધી છે ત્યારે 10 લાખ રાજકોટીયનોએ કોરોના વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે :રસીકરણ અભિયાન અને લોકોની જાગૃતિએ રંગ રાખ્યો છે રાજ્ય સરકાર અને મનપાના સતત પ્રયાસોને પગલે રાજકોટિયને રસીકરણમાં ઉત્સાહ બતાવ્યો છે

(9:10 pm IST)