Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

શહેરમાં બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નથી

રાજકોટઃ શહેરમાં આજે બપોર સુધીમાં '૦' કેસ નોંધાયોઃ કુલ આંક ૪૨,૮૧૨એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૪૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયોઃ હાલમાં ૧૨ દર્દીઓ સારવાર હેઠળઃ બપોર સુધીમાં ૫૦૯૦ નાગરીકોએ રસી લીધી

(3:57 pm IST)