Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

જૈન અગ્રણી જીતુભાઇ ચા વાળા સહિત ૪ સભ્યોને કોરોના

રાજકોટઃ માંડવી ચોક જૈન સંઘના પ્રમુખ જીતુભાઇ દેશાઇ (ચા વાળા)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સાથો-સાથ તેમના ધર્મપત્ની કાનનબેન, પૂત્ર કૃણાલભાઇ અને પુત્રવધુને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે.

(2:44 pm IST)