Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગોંડલ રોડ જલારામ મંદિરે કાલે હિંડોળા દર્શન- છપ્‍પનભોગ દર્શન

રાજકોટઃ અહિંના ગોંડલ રોડ ઉપર દોશી હોસ્‍પિટલની સામેની શેરી, પંચશીલ સોસાયટીમાં આવેલ જલારામ મંદિરે કાલે તા.૪ના ગુરૂવારે સાંજે ૫ થી ૭ જલારામ યુવા ગ્રુપ દ્વારા હિંડોળા દર્શન તેમજ છપ્‍પન ભોગ દર્શન રાખેલ છે. ભાવિકોને દર્શન પ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

(4:31 pm IST)