Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

આઇપીઓના વિરોધમાં

કાલે LIC ના કર્મચારીઓની બે કલાક દેશભરમાં હડતાલઃ રાજકોટ પણ જોડાશે

રાજકોટઃ આવતીકાલે તા.૪ ના રોજ એલઆઇસીનો આઇપીઓ ખુલવાનો છે ત્‍યારે તેના વિરોધમાં દેશભરમાં એલઆઇસી કર્મચારીઓ બે કલાક હડતાળ પાડશે જે અન્‍વયે રાજકોટ ખાતે કાલે સવારે ૧૧-૩૦ થી ૧-૩૦ બે કલાકની હડતાળ પાડી ૧૧-૩પ કલાકે ડિવીઝન બીલ્‍ડીંગમાં સુત્રોચ્‍ચાર કરાશે તેમ હર્ષદ પોપટે જણાવ્‍યું હતું.

 

(4:15 pm IST)