Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

સાક્ષી મહારાજનું લોધા ક્ષત્રિય સમાજ દ્વારા ભાવભીનું સ્‍વાગત

રાજકોટ : ઉત્તરપ્રદેશના ઉન્‍નાવના સાંસદ શ્રી સાક્ષી મહારાજ રાજકોટ એરપોર્ટ ઉપર આવતા ઉમેદભાઇ જરીયા, કેતન જરીયા, સુરેશભાઇ જરીયા, ભાવસિંગભાઇ જરીયા, વિનુભાઇ જરોલી, ફુલસિંગ ભાઇ જરીયા, હસુભાઇ જરીયા, નિતિનભાઇ જરીયા, પ્રતાપભાઇ જરીયા, રાજુભાઇ જરીયા, રમેશભાઇ જરીયા, તેમજ સમસ્‍ત લોધા શ્રત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા તેઓનું સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. શ્રી સાક્ષી મહારાજ રાજકોટ એરપોર્ટ ખાતેથી સીધા જ સાસણ જવા રવાના થયા હતા.

(3:29 pm IST)