Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

૪૦ દિ' પૂર્વનો ‘અકિલા'નો અહેવાલ સત્‍ય ઠર્યો

સોમવારે મુસ્‍લીમ ધર્મનો પવિત્ર રમઝાન માસ થવાના ૯ દિ' પહેલાં તા. રપ-૩-રર ના રોજ ‘અકિલા' દૈનિકમાં પ્રસિધ્‍ધ થયેલ

ગઇ સાંજે સોમવારે મુસ્‍લીમ ધર્મનો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો અને આજે ઇદની ઉજવણી થઇ રહી છે. આ અંગેના એક સચોટ અહેવાલ રમઝાન માસ શરૂ થવાના ૯ દિ' પહેલાં તા. રપ-૩-રર ના રોજ ‘અકિલા' દૈનિકમાં પ્રસિધ્‍ધ થયેલ જે અક્ષરસઃ સંપૂર્ણ સત્‍ય ઠર્યો છે. જેમાં ઉલ્લેખનીય રમઝાન પ્રારંભનો સમય,   અન્‍ય તહેવાર  પ્રસંગોની ઉજવણી, સમય ઉપરાંત તાપમાન, ગરમી અને ચંદ્ર દર્શન  ઇદ સહિતની ઉલ્લેખનીય બાબતો સંપૂર્ણ સત્‍ય ઠરી છે જેની પ્રતિકૃતિ અહી રજૂ છે. રમઝાન માસ ગત તા. ૩-૪-રર ના શરૂ થયો હતો જે ગઇકાલે પૂરો થયો છે.

 

(10:20 am IST)