Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

છેલ્લા ચાર દિ'માં ૧.૧૬ લાખ શહેરીજનોએ સીટી-BRTSની મુસાફરી માણીઃ રૂ. ૯.૧૪ લાખની આવક

રાજકોટઃ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે શહેરી પરિવહન સેવાનો લાભ લીધેલ મુસાફરોની સંખ્યા તથા આવકની માહિતી આ મુજબ છે.

તારીખ       બીઆરટીએસ    સીટી બસ

     મુસાફર આવક  મુસાફર આવક

૨૯-૮-૨૦૨૧         ૧૨૩૮૫         ૭૯૦૬૩         ૧૭૫૮૪         ૧૧૪૫૯૯

૩૦-૮-૨૦૨૧         ૧૧૧૩૨         ૮૮૮૬૮         ૧૭૧૧૬         ૧૪૮૦૦૦

૩૧-૮-૨૦૨૧         ૧૪૦૬૮         ૧૧૩૯૪૮       ૧૭૭૧૧         ૧૫૨૩૯૧

૦૧-૯-૨૦૨૧         ૧૨૭૧૩         ૧૦૩૧૫૩       ૧૩૬૫૨         ૧૧૪૦૯૩

ટોટલ   ૫૦૨૯૮         ૩૮૫૦૩૨       ૬૬૦૬૩         ૫૨૯૦૮૩

(4:14 pm IST)