Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

વેકસીનમાં રાજકોટ જીલ્લો ગુજરાતમાં ત્રીજા નંબરેઃ રાજકોટ શહેર બીજા નંબરેઃ જીલ્લામાં સીંગલ ડોઝ ૭૬ ટકાને અપાયોઃ તાલુકાની સ્થિતિ પણ સુધરી

કલેકટરે પત્રકારોને જણાવ્યુ હતું કે રાજકોટ જીલ્લામાં કોરોના સામેની વેકસીનમાં આપણે સારી સફળતા મેળવી છે, તાલુકાઓમાં માત્ર ૧૨ ટકા વેકસીનેશન થયુ હતુ તે સુધરી ૫૫ ટકાથી વધી ગયું છેઃ રાજકોટ જીલ્લો વેકસીનેશનમાં રાજ્યમાં ૧૨મા નંબરે હતો તે અમદાવાદ-વડોદરા બાદ ત્રીજા નંબરે આવી ગયો છે તો રાજકોટ શહેર બીજા નંબરે આવી ગયુ છેઃ જીલ્લામાં સીંગલ ડોઝ ૭૬ ટકાને અપાઈ ગયો છેઃ બીજો ડોઝ ૨૫ ટકાને અપાયો છેઃ વિંછીયામાં વેકસીનેશન કંગાળ છે ત્યાં સ્થિતિ સુધારાશે

(3:51 pm IST)