Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ઈશ્વરીયા પાર્ક ડેવલપમાં રાજકોટના લોકોની મદદ લેવાશેઃ શાસ્ત્રી મેદાન અદ્યતન ઢબે ડેવલપ કરાશેઃ સાયન્સ સીટીનું સપ્ટેમ્બરના છેલ્લા વીકમાં લોકાર્પણઃ ઝનાના અને કોર્ટ બિલ્ડીંગ ૨૦૨૨માં પૂર્ણ થશે

રાજકોટ કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ જણાવ્યું હતું કે પોતે શાસ્ત્રી મેદાનની મુલાકાત લીધી છે અને તેના ડેવલપમેન્ટ પ્લાનમાં ફેરફાર કરી અદ્યતન ઢબે ડેવલપ કરાશેઃ ઈશ્વરીયા પાર્કના વિકાસ માટે ટુરીઝમ સહિત ૨ થી ૩ ડીપાર્ટમેન્ટ સાથે વાતો ચાલે છેઃ ત્યાં મોટો ફુડ કોર્ટ પણ ઉભો થશેઃ ઈશ્વરીયા પાર્કમાં રાજકોટના લોકો ડેવલપ માટે ઈનવોલ્ડ બને તે અત્યંત જરૂરીઃ ઝનાના હોસ્પીટલનું નવુ બિલ્ડીંગ ઓગષ્ટ-૨૦૨૨માં-કોર્ટ બિલ્ડીંગ એપ્રિલ-૨૦૨૨માં પૂર્ણ થશે

(3:45 pm IST)