Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

પોપટપરા કાનુડાના રંગે રંગાયુ

ગોકુળ આઠમ નિમિતે પોપટપરા રઘુનંદન સોસાયટી ખાતે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરાયુ હતુ. ભાઇ બહેનોએ રાસની રમઝટ બોલાવી નંદ ઘેર આનંદ ભયોના નાદ ગજાવ્યા હતા. ધર્મપ્રેમીજનો માટે માખણ મીસરીની પ્રસાદી અને નાસ્તાની વ્યવસ્થા  ભાવેશરામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા રઘુનંદન સોસાયટીના રહેવાસીઓેએ જહેમત ઉઠાવી હતી.

(2:48 pm IST)