Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

રાજકોટના આજી ડેમ વિસ્તારમાં યુવતીનો ગળેફાંસો ખાઈને આપઘાત

ન્યુ રાધેશ્યામ સોસાયટી શેરી ન,2, બ્રાહ્મણી હોલ પાછળ પાયલબેન કુમરખાણીયાંએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : આજી ડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી : તપાસનો ધમધમાટ શરૂ

રાજકોટના આજી ડેમ વિસ્તારમાં યુવતીએ  ગળેફાંસો ખાઈને આપઘાત  કરતા ચકચાર મચી જવા પામી છે,

   આજી ડેમ વિસ્તારમાં આવેલ ન્યુ રાધેશ્યામ સોસાયટી શેરી ન,2, બ્રાહ્મણી હોલ પાછળ પાયલબેન દિનેશભાઇ કુમરખાણીયાંએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી  છે આત્મહત્યા પાછળના કારણ અંગે તપાસ હાથ ધરી છે 

(12:19 am IST)