Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

લોકમેળાની ફાઇલ તૈયાર આવતા અઠવાડિયે મીટીંગ

કલેકટરે પત્રકારોને જણાવેલ કે લોકમેળાની તૈયારીઓ હાલ શરૂ કરાઇ છે : ફાઇલ તૈયાર છે... આવતા અઠવાડિયે મીટીંગ કરી લેવાશે : સીટી પ્રાંત-૧ સી.એ.ને બોલાવી હિસાબો ફાઇનલ કરી કલેકટર પાસે ફાઇલ મૂકશે : બાદમાં સ્‍ટોલ તથા કાર્યક્રમો - તારીખ અંગે ઓર્ડરો થશે

 

(4:03 pm IST)