Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ભારત-દક્ષિણ, આફ્રિકા મેચ અંગે સોમવારે કલેકટર દ્વારા સ્‍ટેડીયમનું નિરિક્ષણ

આગામી ૧૭ જૂને ભારત-દક્ષિણ, આફ્રિકા ટી-ર૦ મેચ અંગે SCA દ્વારા પરફોમન્‍સ અને ડીઝાસ્‍ટર ક્ષેત્રે નો-ઓબ્‍જેકશન લાયસન્‍સ-મંજુરી માટે અરજી આપી કલેકટર દ્વારા સોમવારે ખંઢેરી સ્‍ટેડીયમની ચકાસણી : ડીઝાસ્‍ટાર ટીમને પણ ખૂણેખૂણો તપાસવા-પાર્કિંગનો પ્રશ્ન હોય તો તે અંગે સૂચનાઓ આપવા આદેશ ફાયર સેફટી અંગે ખાસ ચકાસણી કરવા કલેકટરની સૂચના...

 

(3:35 pm IST)