Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ઇશ્વરીયાનું સંચાલન માટે ટુંકમાં ટુરિઝમ સાથે MOU: લાયન્‍સ સીટીનું લોકાર્પણ ગાંધીનગરથી તારીખ આવે પછી થશે

કલેકટરે જણાવેલ કે ઇશ્વરીયા પાર્કમાં મોટા પાયે વિકાસ કામો કરવા અંગે હવે ટુંકમાં ટુરીઝમ ખાતા સાથે MOU કરાશેઃ બાદમાં તમામ ડેવલમેન્‍ટ ટુરીઝમ સંભાળશેઃ બોટીંગ હજુ શરૂ નથી કરાઇ ગાંડીવેલ હટાવી લેવાઇ છે : લાયન્‍સ સીટી તૈયાર થઇ ગયું... ગાંધીનગરથી તારીખ આવ્‍યા બાદ તેનું લોકાપર્ણ કરી લેવાશે...

 

(3:34 pm IST)