Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

એકતા મિત્ર મંડળ દ્વારા લોકડાયરો- રાંદલ માતાજીના ૧૦૮ લોટા ઉત્‍સવ

રાજકોટઃ એકતા મિત્રમંડળ દ્વારા ભવ્‍ય લોકડાયરો તથા શ્રી રવિ રાંદલ માતાજીના ૧૦૮ લોટાની સ્‍થાપનાનું આયોજન કરવામાં આવેલ. આયોજનમાં મંડળના પ્રમુખ હરીભાઈ રાઠોડ (મો.૯૯૨૪૬ ૦૧૮૭૦) તથા ટ્રસ્‍ટી ઈન્‍દુભા રાઓલ (એડવોકેટ) મો.૯૮૨૫૦ ૮૬૨૭૭ જોડાયેલ. મુખ્‍ય મહેમાન રાજકોટ ઠાકોર સાહેબશ્રી માંધાતાસિંહજી જાડેજા, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ. મહાનગરપાલિકા દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગોપાલભાઈ અનડકટ, રાજપૂત કરણીસેના ગુજરાત અધ્‍યક્ષ જે.પી.જાડેજા, દેવેન્‍દ્રસિંહજી (ટીકુભા) જાડેજા કોઠારીયા, સૌ.યુ.સેનેટ મેમ્‍બર ભરતસિંહ જાડેજા વાગુદડ, રાજદીપસિંહ જાડેજા ચાંદલી, રાજદીપસિંહ (બનાભાઈ) જાડેજા- કાંગસિયાળી, યુવરાજસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા- ચાંદલી, પૂર્વ કોર્પોરેટર મયુરસિંહ સતુભા જાડેજા, પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ વાંક, પ્રદેશ કોંગ્રેસ ડી.પી. મકવાણા, યુનુસભાઈ જુણેજા, ગઢકા સ્‍ટેટમા સાહેબ ગાયત્રીબા જાડેજા, ક્ષત્રિય મહિલા અગ્રણી માયાબા જાડેજા સમર્પણ હોસ્‍પિટલના ઓનર રામણિકબા વાળા, ધર્મેશભાઈ જંજવાડીયા, વિનુભાઈ વાઢેર, સેવન ન્‍યુઝ ચેનલ હિતેશભાઈ રાઠોડ, પ્રમુખ છગનભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ સમાજ તથા મહિલા મંડળ પ્રમુખ પદમાબા ચૌહાણ, દિપ્‍તીબેન સોલંકી, રીંકલબેન ગોસ્‍વામી, હંસાબેન સાપરિયા, લતાબેન ગરાસીયાએ હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન જગદેવસિંહ જાડેજાએ કરેલ.

(3:30 pm IST)