Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

મામાએ નવો મોબાઇલ લેવાની ના પાડતાં રાકેશ ઝેર પી ગયો

મેટોડાનો બનાવઃ બિહારી યુવાન રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨: મેટોડા રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ બિહાર ગોરખપુરના રાકેશ રામનાથતીર્થ યાદવ (ઉ.૨૨)એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.
રાકેશના કહેવા મુજબ પોતાને નવો મોબાઇલ ફોન લેવો હોઇ મામા રાજેશભાઇએ ના પાડતાં પોતાને ખોટુ લાગી જતાં ઝેરી દવા પી ગયો હતો.

 

(11:25 am IST)