Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ : સોડા બોટલોના ઘા કરાયા: એકને ઇજા

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો : ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયો : ક્રેટા કારમાં આવેલ શખ્સો હોવાની ચર્ચા

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ છે  સોડા બોટલોના ઘા કરાયા હતા જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે

 ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે  પહોંચ્યો છે,  ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયો છે દરમિયાન  ક્રેટા કારમાં આવેલ શખ્સો હોવાની ચર્ચા જાગી છે વધુ વિગત મેળવાઈ રહી છે

 

(1:19 am IST)