Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજકોટમાં બપોર સુધીમાં કુલ 3636 લોકોએ કોરોના વેકસીન લીધી

18 વર્ષથી 44 વર્ષના કુલ 2561 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1075 સહિત કુલ 3636 નાગરિકોએ રસી લીધી

રાજકોટ: શહેરમાં આજે  બપોરે 01:00 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 2561 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1075 સહિત કુલ 3636 નાગરિકોએ રસી લીધી

 

(2:52 pm IST)