Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજકોટ માં સવારથી વરસાદ શરૂ : અનેક સ્થળે પાણી ભરાયા

1 કલાક માં 1ઇંચ જેટલો વરસાદ થયાંનો અંદાજ

રાજકોટ માં સવારથી વરસાદ શરૂ : અનેક સ્થળે પાણી ભરાયા : 150, રિંગ રોડ, રૈયા ચોકડી, માવડી ચોકડી, સહિત રાજમાર્ગો નદી માં ફેરવાયા, વોકળા વહેતા થયાં : 1 કલાક માં 1ઇંચ જેટલો વરસાદ થયાં નૉ અંદાજ

(10:16 am IST)