Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કુવાડવા જીઆઇડીસમાં વૃક્ષારોપણ

 ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ રાજકોટ, કુવાડવા જીઆઇડીસી ઇન્‍ડ. એસો. તેમજ ડીસ્‍ટ્રોમડ બાયો ક્‍લિન પ્રા.લી. દ્વારા તાજેતરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. કાર્યક્રમમાં જીપીસીબી રાજકોટના રીજીયોનલ ઓફીસર ભરતભાઇ મકવાણા, પી. બી. કટેશીયા, રમેશભાઇ ખાંટ, કુવાડવા જીઆઇડીસી એસો.ના પ્રતિકભાઇ અઢીયા, ભરતભાઇ સોનવાણી, ડીસ્‍ટ્રોમડ બાયો કલીનના વિનોદભાઇ કાછડીયા, યોગેશભાઇ ચોકસી, કિરણભાઇ અવાસીયા તેમજ જીઆઇડીના ઉદ્યોગકારો ઉપસ્‍થિત રહ્યા હતા. જીઆઇડીસીની ભુમિ પર ૫૦-૬૦ વૃક્ષોનું વાવેતર કરાયુ હતુ.

 

(4:17 pm IST)