Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧/ર/ર૦૧૮ ગુરૂવાર
મહા વદ-૧
ગુરૂ પ્રતિપદા,
શુકનો ઉદય પશ્ચિમાં, ઇષ્ટિ,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કર્ક
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-તુલા
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૭
સૂર્યાસ્ત-૬-૩પ
જૈન નવકારશી-૮-૧પ
ચંદ્ર રાશિ- કર્ક (ડ.હ.)
૧પ-૦૬ થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર-આશ્લેષા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-ર૭ થી શુભ-૮-પ૦ સુધી, ૧૧-૩૭ થી ચલ-લાભ-અમૃત-૧પ-૪૭ સુધી, ૧૭-૧૧ થી શુભ-અમૃત-ચલ-ર૧-૪૭ સુધી,
શુભ હોરા
૭-ર૭ થી ૮-ર૩ સુધી,
૧૦-૧૪ થી ૧૩-૦૧ સુધી,
૧૩-પ૬ થી ૧૪-પર સુધી,
૧૬-૪૩ થી ૧૯-૩૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
આપણી પૃથ્વીની જેમ બીજી સૂર્ય માળાની શોધ થઇ છે. પૃથ્વીને આઠ ગ્રહો છે તેવી જ રીતે બીજી સુર્યવાળા પણ આઠ ગ્રહો વાળી છે તેવું નાસાએ શોધી કાઢેલ છે. સૂર્ય માળામાં બે પ્રકારના ગ્રહો છે. પૃથ્વી તરફના ગ્રહો નક્કર વસ્તુથી બનેલા છે અને પૃથ્વીની બહારની તરફ આવેલા ગ્રહો ગેસના બનેલા છે. બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે કયાંય જીવસૃષ્ટિ છે કે કેમ તે બાબત વિજ્ઞાનીઓ ખૂબજ મહેનત કરીને સંશોધન કરી રહેલ છે. નવી સૂર્યમાળાનું નામ કોલમ ૯૦ આપવામાં આવેલ છે. ગુગલ ઇન્ટેલિજન્સ સિસ્ટમની મદદથી ઘણી બધી જાણકારી મલી શકે છે. અહીં ફળાદેશમાં બ્રહ્માંડન ા બધા જ ગ્રહોની અસર મનુષ્ય જીવો ઉપર થતી હોય છે. જયોતિષોએ નવી શોધ બાબત સર્તકતા રાખવી પડશે. અને નવી શોધને ધ્યાનમાં લેવી પડશે.