Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૧-૧૨-ર૦રર ગુરૂવાર
માગસર સુદ-૮
દુર્ગાષ્‍ટમી -પંચક
નોમનો ક્ષય છે
રવિયોગ - અહોરામ
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-કુંભ
મંગળ-વૃષભ
બુધ-વૃષિક
ગુરૂ-મીન
શુક્ર-વૃષિક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૧૧
સૂર્યાસ્‍ત-૬-૦૦
જૈન નવકારશી- ૭-પ૯
ચંદ્ર રાશિ- કુંભ (ગ. સ.)
ર૩-પ૦ મીન (દ.ય.ઝ.થ.)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
રાહુ કાળઃ
૧૩-પ૭ થી ૧પ-૧૮ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૪ થી ૧ર-પ૭ સુધી ૭-૧૧ થી શુભ ૮-૩૨ સુધી ૧૧-૧૫ ચલ લાભ અમૃત ૧પ-૧૮ સુધી ૧૬-૪૦ થી શુભ-અમૃત-ચલ ર૧-૧૮ સુધી
શુભ હોરા
૭-૧૧ થી ૮-૦૫ સુધી,
૯-૫૩ થી ૧ર-૩૬ સુધી,
૧૩-૩૦ થી ૧૪-ર૪ સુધી
૧૬-૧ર થી ૧૯-૦૭ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો પ્રથમ સ્‍થાનમાં ચંદ્ર હોય તો આવી વ્‍યકિતઓ ખુબ જ લાગણીઓ વાળી હોય છે. જો ચંદ્ર બારમાં સ્‍થાનમાં હોય તો આવી વ્‍યકિતઓ જલદીથી બીજાની વાતમાં આવી જાય છે. અહીં ચંદ્રની સાથે બીજા કયા ગ્રહો છે તે પણ ખાસ ધ્‍યાનમાં લેવુ જરૂરી છે. જો ચંદ્રની સાથે રાહુ હોય તો ખુબ જ લાગણીઓ અને સાથે સાથે મહત્‍વકાંક્ષાઓ પણ ખુબ જ રાખે છે. જેથી આવી વ્‍યકિતઓએ મહત્‍વકાંક્ષાઓને કાબુમાં રાખવી જયોતિષ કે દોરા ધાગા-જેવી વસ્‍તુઓથી દૂર રહેવું રોજ ઓમ નમઃ સિવાય ના જાપ કરવા ૧૦ વર્ષ પછી કે ર૦ વર્ષ પછી શું થશે તેવું બધુ નકામુ ન વિચારવું જન્‍મના ચંદ્રની સાથે જો ગુરૂ હોય અથવા મંગળ હોય તો પસંદગીના લગ્ન યોગ બને ખુબ જ નસીબદાર હોય છે.